બોલીવૂડના લેખક સલીમ-જાવેદની જોડી કેમ તૂટી હતી?
બોલીવૂડના લેખક સલીમ-જાવેદની જોડી કેમ તૂટી હતી?
Blog Article
બોલીવૂડની ફિલ્મોના લેખક તરીકે સલીમ-જાવેદનું નામ ખૂબ જ જાણીતું છે. અમિતાભ બચ્ચન જાવેદ અખ્તર અને સલીમ ખાન દ્વારા લિખિત ફિલ્મ ‘ઝંજીરથી’ સ્ટાર બન્યા હતા. પછી તેમણે અમિતાભ બચ્ચન માટે ‘શોલે’, ‘દીવાર’, ‘ડોન’ જેવી ફિલ્મો લખી જે ખૂબ જ હિટ રહી હતી
Report this page